કોર્સની માહિતી:
Tally Prime એક અદ્યતન અને અત્યંત ઉપયોગી એકાઉન્ટિંગ સોફ્ટવેર છે, જે bookkeeping, ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ, અને જીએસટી હિસાબ ઉપરાંત અનેક બિઝનેસ ફાઇનાન્સિઅલ કાર્યો સરળ બનાવે છે. Wiztech Computerમાં આપેલા Tally Prime કોર્સમાં અમે તમને એકાઉન્ટિંગના પાયો ઉપરાંત આધુનિક Tally Prime સોફ્ટવેરનો વ્યાપક ઉપયોગ શીખવાડીએ છીએ.
કોર્સમાં શા શીખવવામાં આવશે:
પાયાની સમજ
ઇન્વેન્ટરી મેનેજમેન્ટ
જીએસટી (GST) નું આધુનિક વહીવટ
બેંક રિકન્સિલિએશન
અડ્વાન્સ રિપોર્ટિંગ
ટૅક્સ (Taxation)
પ્રોજેક્ટ વર્ક અને પ્રેક્ટિકલ અનુભવો
કોર્સની અવધિ:
આ કોર્સ 2 મહિનાનો છે, જેમાં કુલ 40 કલાક તાલીમ આપવામાં આવશે.
કોર્સ પૂર્ણ કર્યા પછી:
કોર્સ પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓને એકાઉન્ટિંગ, બિઝનેસ મેનેજમેન્ટ, અને ફાઇનાન્સ વિભાગમાં નોકરી મેળવવા માટે ક્વોલિફાઇડ ગણવામાં આવશે.
પ્રમાણપત્ર:
કોર્સ પૂર્ણ થયા પછી Wiztech Computer તરફથી પ્રમાણપત્ર આપવામાં આવશે.
સુવિધાઓ:
વિદ્યાર્થીઓ માટે લાભો:
આ કોર્સ પૂરો કર્યા પછી, વિદ્યાર્થી Tally Prime માં નિષ્ણાંત બનીને જુદા જુદા ક્ષેત્રોમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરી શકશે.
Share course with your friends
We have a sales campaign on our promoted courses and products. You can purchase 150 products at a discounted price up to 10% discount.