Gujarati Typing ગુજરાતી ટાઈપિંગ કોર્ષ
in ગુજરાતી ટાઈપિંગ કોર્ષ
Created by
Nizam Vijapura
કોર્ષની માહિતી:
Wiztech Computerમાં આપણે ગુજરાતી ટાઈપિંગનો કોર્ષ પ્રદાન કરીએ છીએ, જે અભ્યાસક્રમ ખાસ કરીને એ લોકો માટે બનાવવામાં આવ્યો છે, જે ઝડપથી અને સચોટ રીતે ગુજરાતી ભાષામાં ટાઈપિંગ શીખવા માગે છે. આ કોર્ષમાં તમારે કમ્પ્યુટરની બેસિક સમજૂતી સાથે ગુજરાતી કીબોર્ડના ઉપયોગ વિશે સમજ આપવામાં આવશે.
કોર્ષના મુદ્દા :
કમ્પ્યુટર પર ગુજરાતી ટાઈપિંગના પાયો
ઝડપ અને નિપુણતા વિકસાવવી
પ્રેક્ટિકલ પ્રશિક્ષણ
ટાઈપિંગ ટેસ્ટ અને પ્રમાણપત્ર
અવધિ:
કોર્ષની અવધિ લગભગ 1 મહિનો રહેશે, જેમાં કુલ 30 કલાક શીખવા માટે આપવામાં આવશે.
કોર્ષ પૂરો થયા પછી :
કોર્સ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ સરકારી નોકરી, ઓનલાઇન કામકાજ, કે ફ્રીલાન્સ ટાઈપિંગની નોકરીઓ માટે સજ્જ થઈ શકે છે.
Share course with your friends
We have a sales campaign on our promoted courses and products. You can purchase 150 products at a discounted price up to 10% discount.